Domanda pratica per l'esame di ammissione Navodaya STD - 5
વિદ્યાર્થીમિત્રો,
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે આ એપ આપને ખુબ જ ઉપયોગી છે. એપ માં 2019 થી અમલમાં આવેલ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરેલ છે.
Struttura :-
1 :- માનસિક યોગ્યતા કસોટી 1000 આકૃતિઓ
વિભાગ 2:- ગણિત માટે ગણતરી સહીત દાખલા
વિભાગ 3 :- ભાષા પ્રેકટીસ માટે 200 ફકરાઓ
4 :- માટે 5 પ્રશ્નપત્રો વર્ષ 2020 પ્રમાણે
Caratteristiche :-
- કોઈ પણ પ્રકારની જાહેરાત આવશે નહિ.
Nessuna pubblicità.